મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓનો પોર્ટફોલિયો જાહેર,જુઓ કોણ શું સંભાળશે?

Published: 6th December, 2014 10:18 IST

મહારાષ્ટ્ર સરકારના પોર્ટફોલિયોમાં 18 કેબીનેટ મિનિસ્ટરો સમાવેશ થાય છે.જેમાં 5 મિનિસ્ટરો શિવસેનાના છે.અહીં કયા મિનિસ્ટરને કયુ ખાતુ ફાળવવામાં આવ્યુ છે તેની માહિતી આપવામાં આવી છે.તમે પણ કરી લો એક નજર આ પોર્ટ ફોલિયો પર.કેબીનેટ મિનિસ્ટર્સદેવેન્દ્ર ફડણવીસ,મુખ્યમંત્રી- જનરલ એડમિનિસ્ટ્રેશન,અર્બન ડેવલોપમેન્ટ,હોમ,લો અને જ્યુડિસરી,પોર્ટ,ટરિઝમ,ઈન્ફર્મેશન અને પબ્લીક રિલેશન,એક્સ સર્વિસમેન વેલફેર,પ્રોટોકોલ.એમ્પલોયમેન્ટ અને સેલ્ફ એમ્પલોયમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ટસ વગેરે મુખ્યમંત્રી પાસે જ રહેશે.

એકનાથરાઓ ગણપતરાઓ ખડસે-મેહસુલ,રાહત અને પુનર્વસન,ભૂકંપ પુનર્વસન,લઘુમતી વિકાસ અને વકફ,કૃષિ અને બગાયાત,પશુપાલન,ડેરી વિકાસ અને મસ્યપાલન,સ્ટેટ એકસાઈઝ એકનાથ રાઓ સંભાળશે.

સુધીર સચ્ચિદાનંદ મુંગતીવાર-નાણાં અને આયોજન,ફોરેસ્ટ

વિનોદ શ્રીધર તાડવે-શાળા શિક્ષણ,રમત અને યુવા કલ્યાણ,ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ,મોડિકલ એજ્યુકેશન

પ્રકાશ મેહતા-હાઉસિંગ,માઈનિંગ અને લેબર

ચંદ્રકાંત (દાદા) બચુ પાટીલ-કો-ઓપરેશન,માર્કેટિંગ અને વોટર કોન્ઝર્વેશન,એમ્પલોઈમેન્ટ ગેરટીં સ્કિમ,વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ

વિષ્ણુ રામા સાવરા-ટ્રાઈબલ ડેવલપમેન્ટ

ગીરિશ ભાલચંદ્ર બાપટ-ફુડ,સિવિલ સ્પલાય અને કન્ઝયુમર પ્રોટેકશન,ફુડ અને ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન,પાર્લામેન્ટરી અફેર્સ

ગીરીશ દત્તાત્રયે મહાજન-વોટર રિસોર્સીસ

દિવાકર નારાયણ રાઓત-ટ્રાન્સપોર્ટ

સુભાષ રાજારામ દેસાઈ-ઈન્ડસ્ટ્રિઝ

રામદાસ ગંગારામ કદમ-એન્વાયરમેન્ટ

એકનાથ સિંદે-પબ્લીક વર્કસ

ચંદ્રશેખલ ક્રિષ્નારાઓ બાવાનકુલે-એનર્જી,ન્યુ એન્ડ રિનેવેબલ એનર્જી

બબનરાઓ લોનીકર-વોટર સપ્લાય અને સેનિટેશન

ડો.દિપક રામચંદ્રા સાવંત-પબ્લીક હેલ્થ અને ફેમિલિ વેલફેર

રાજકુમાર બડોલે-સોશિઅલ જસ્ટીસ એન્ડ સ્પેશલ આસિસ્ટન્સ


મિનિસ્ટર્સ ઓફ સ્ટેટદિલિપ કાંબલે-સોસીઅવ જસ્ટીસ એન્ડ સ્પેશલ આસીસ્ટન્સ

વિદ્યા જયપ્રકાશ ઠાકુર-મહિલા અને બાળ વિકાસ,ખાદ્ય અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા તથા ખાદ્ય અને ઔષધી પ્રશાસન

રામ શંકર સિંદે-હોમ માર્કેટિંગ,પબ્લિક હેસ્થ ટુરિઝમ

વિજય દેશમુખ-પબ્લીક વર્કસ,ટ્રાન્સપોર્ટ લેબર,ટેક્સટાઈલ

સંજય રાઠોડ-રેવેન્યુ

દાદાજી ભાસે-કો-ઓપરેશન

વિજય શિવતારે-વોટર રિસોર્શીસ,વોટર કન્ઝર્વેશન

દિપક વસંત કેસારકર-ફાઈનાન્સ,રૂરલ ડેવલપમેન્ટ

રાજે અમબરીશરાઓ રાડે સત્યાવાન રાઓ એતરામ-ટ્રાઈબલ ડેવલપમેન્ટ

રવિન્દ્રા દત્તારામ વાયકર-હાઉસિંગ,હાયર અને ચેનિકલ એજ્યુકેશન

ડો.રણજીત પાટીલ-હોમ (અર્બન),અર્બન ડેવલપમેન્ટ,જનરલ એડમિનિસ્ટ્રેશન,લો એન્ડ જ્યુડિસરી,પાર્લામેન્ટરી અફેર્સ

પ્રવીણ પાટીલ-ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈનિંગ,એન્વાયમેન્ટ,પબ્લીક વર્કસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK