મુંબઈની સબર્બન ટ્રેનોમાં તમામ નાગરિકોને પ્રવેશની છૂટ આપવાને મુદ્દે રાજ્ય સરકાર આવતી કાલે નિર્ણય લે એવી શક્યતા છે. રાજ્ય સરકારે મુંબઈ વડી અદાલતને મંગળવારે એ બાબતે નિર્ણય લેવાની બાંયધરી આપતાં ફેડરેશન ઑફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશને આજનું આંદોલન એક દિવસ માટે મુલતવી રાખ્યું હતું.
લૉકડાઉનના નિયમો હળવા કરવાની તબક્કાવાર ગતિવિધિમાં રાજ્ય સરકારે લોકલ ટ્રેનોમાં આવશ્યક સેવાઓના કર્મચારીઓ અને મર્યાદિત વર્ગોને પ્રવેશની છૂટ આપી હતી, પરંતુ સમય વીતતાં તમામ સર્વસામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનોમાં પ્રવાસની છૂટ માટેની માગણી પ્રવાસી સંગઠનો કરવા માંડ્યાં હતાં.
93 વર્ષની ઉંમરે પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતી બા જસવંતીબહેન પોપટ છે કોણ?
27th January, 2021 16:39 IST'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
27th January, 2021 13:24 ISTMaharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા
27th January, 2021 12:51 ISTMumbai Local: મધ્ય રેલવેની લોકલ સેવા ઠપ્પ, આ સ્ટેશન વચ્ચે ટ્રેકમાં ગરબડ
27th January, 2021 11:07 IST