Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૅમિંગ્ટન રોડ પર દોઢ કરોડની કિંમતનો સૅમસંગનો ડુપ્લિકેટ સામાન પકડાયો

લૅમિંગ્ટન રોડ પર દોઢ કરોડની કિંમતનો સૅમસંગનો ડુપ્લિકેટ સામાન પકડાયો

08 July, 2014 05:54 AM IST |

લૅમિંગ્ટન રોડ પર દોઢ કરોડની કિંમતનો સૅમસંગનો ડુપ્લિકેટ સામાન પકડાયો

 લૅમિંગ્ટન રોડ પર દોઢ કરોડની કિંમતનો સૅમસંગનો ડુપ્લિકેટ સામાન પકડાયો



એન્ર્ફોસર્સ એજન્સીના ડિરેક્ટર ગુલફ્રાઝ મકાનીએ કહ્યું હતું કે ‘અમારે રેઇડ્સ પાડીને ઇમ્ર્પોટ-એક્સર્પોટ્સના સામાન અને એના ડિસ્ટિÿબ્યુશન પર નજર રાખીને કોઈ બ્રૅન્ડનો ડુપ્લિકેટ સામાન વેચાતો હોય તો એની સામે કામગીરી કરવાની હોય છે. આ એરિયામાં ગરબડો હોવાની બાતમી હતી એથી અમે એક મહિનાથી નજર રાખી રહ્યા હતા. પોલીસની મદદથી અમે શુક્રવારે સાંજથી મોડી રાત્રે સાડાદસ વાગ્યા સુધી રેઇડ પાડીને આ સામાન જપ્ત કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2014 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK