ખેમકાએ ફોન દ્વારા મળેલી ધમકી વિશે જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં ખેમકાએ તેમની ઑફિસના લૅન્ડલાઇન ફોન પર ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. ધમકી આપનાર વ્યક્તિએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને તેમને ધમકાવ્યા હતા.
હાલ હરિયાણા સીડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનમાં ફરજ બજાવતા અશોક ખેમકાએ તેઓ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશનપદે હતા ત્યારે તેમણે રૉબર્ટ વાડ્રા અને રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ વચ્ચેના જમીનસોદાની તપાસનો આદેશ આપ્યો હતો
આઇએએસ = ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ
Sensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ
21st January, 2021 15:41 ISTFire in Pune: મહારાષ્ટ્રના પૂણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ
21st January, 2021 15:18 ISTIIM Ahmedabadની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો મોબાઈલ
21st January, 2021 14:45 ISTઑસ્ટ્રેલિયા સામે શાનદાર જીત બાદ કેપ્ટન અજિંક્ય રહાણેનું ભારતમાં ભવ્ય સ્વાગત
21st January, 2021 14:45 IST