ડૅશબોર્ડની લીધી જાણકારી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે તેમના નિવાસસ્થાને સીએમ ડૅશબોર્ડની ગતિવિધિઓ અને તલસ્પર્શી જાણકારી મેળવી હતી. ગુજરાતે વિજયભાઈ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં સરકારના વિભાગોની કામગીરીના રિયલ ટાઇમ મૉનિટરિંગની વિકસાવેલી આ વ્યવસ્થાથી તેઓ પ્રભાવિત થયા હતા