આ કબર પર રોજ મૂકવામાં આવે છે ન્યુઝપેપર

Published: 15th October, 2011 19:01 IST

૭૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા જિમી પિકેટ નામના એક બ્રિટિશરની કબર પર દરરોજ ‘ધ સન’ ન્યુઝપેપર મૂકવામાં આવે છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે ‘જિમી તેમના દિવસની શરૂઆત હંમેશાં ન્યુઝપેપર વાંચવાથી કરતા હતા. તેમને ‘ધ સન’ ન્યુઝપેપર ખૂબ જ ગમતું હતું એટલે તેમની કબર પર ‘ધ સન’ ન્યુઝપેપરનો લોગો કોતરાવવામાં આવ્યો છે અને અમે દરરોજ તેમની કબર પર ન્યુઝપેપર મૂકીએ છીએ.’

 

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK