ફિલિપીન્સના રાષ્ટ્રપતિ બેનિગ્નો ઍક્વિનોએ કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં દર વર્ષે ખતરો રહે છે. આથી હવે પહેલું કામ અહીં વસતા લોકોને બીજે સ્થળાંતરિત કરવાનું છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ કાઉન્સિલે લોકોને અગાઉથી ચેતવણી આપી હતી, પરંતુ અહીં રહેતા લોકોએ એ તરફ ધ્યાન ન આપતાં તેમને આ મુશ્કેલી વેઠવી પડી રહી છે.’
Cyclone Nivar Updates:હજી ટળ્યું નથી વાવાઝોડું,બંધ રહેશે ચેન્નઇ ઍરપૉર્ટ
26th November, 2020 11:11 ISTવાવાઝોડાને નામે પવાર ને ફડણવીસ સામસામે છોડી રહ્યાં છે કટાક્ષબાણ
12th June, 2020 08:20 ISTનિસર્ગ સાઇક્લોનમાં થયેલા નુકસાનની મદદ જાહેર કરાઈ
11th June, 2020 14:38 ISTસાઇક્લોનથી પ્રભાવિત રાયગડમાં સરકાર 100 કરોડની સહાય કરશે
6th June, 2020 08:21 IST