પાકિસ્તાની સેના જ નહીં, ત્યાંની પોલીસ પણ તેમના લોકો પર અત્યાચારના નવા રેકૉર્ડ બનાવી રહી છે. શનિવારે કાર ન રોકવા બદલ પોલીસે ૨૧ વર્ષના યુવક પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ હૉસ્પિટલ પહોંચતાં પહેલાં યુવકનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે યુવક પર કુલ બાવીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પાકિસ્તાની મીડિયા અનુસાર શનિવારે બપોરે બે વાગ્યે ઇસ્લામાબાદમાં આ ઘટના બની હતી. ઉસામા સત્તી કાર ચલાવીને જતો હતો. પોલીસના કહેવા પર કાર ન રોકતાં પોલીસ જવાનોએ તેની પર ઘાતક હથિયારોથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન યુવકના શરીરમાં ૧૭ ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભારતની વેક્સિન્સ નેપાલ અને બાંગલાદેશ પહોંચી
22nd January, 2021 13:09 ISTઇઝરાયલમાં વૅક્સિન લીધા છતાં પણ ૧૨,૦૦૦ લોકો થયા કોરોના પૉઝિટિવ
22nd January, 2021 12:47 ISTએમેઝોને એના કર્માચારીઓને કોરોનાની રસી માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી
22nd January, 2021 12:42 ISTરિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ૨૪,૭૧૩ કરોડની ડીલ પર સેબીએ મારી મહોર
22nd January, 2021 12:37 IST