Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઈરસના ભય વચ્ચે ફરજની ફરજ ને પ્રેમનો પ્રેમ

કોરોના વાઈરસના ભય વચ્ચે ફરજની ફરજ ને પ્રેમનો પ્રેમ

18 May, 2020 12:01 PM IST | England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોના વાઈરસના ભય વચ્ચે ફરજની ફરજ ને પ્રેમનો પ્રેમ

કપલનો કોરોના વાઈરસ વચ્ચે પ્રેમ (તસવીર : એ.એફ.પી.)

કપલનો કોરોના વાઈરસ વચ્ચે પ્રેમ (તસવીર : એ.એફ.પી.)


ઇંગ્લૅન્ડના બ્લૅકબર્નમાંની રોયલ બ્લૅકબર્ન ટીચિંગ હૉસ્પિટલમાં કામ કરતા એમી કિચન અને જેરેડ લેગેટ તાજેતરમાં જ પરણ્યા છે અને નવા - નવા લગ્ન થયા ત્યાં કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો. આ ડૉક્ટર કપલ નવું ઘર લેવાનું વિચારી જ રહ્યું હતું અને કોરોના આ‍વ્યો. બંને રસ્તો સરસ કાઢ્યો. આ મોટરહૉમ ખરીદી લીધું અને તેઓ હૉસ્પિટલના પાર્કિંગમાં જે એને પાર્ક કર્યું છે. આમ તેઓ ફરજ પણ બજાવી શકે છે, એકમેકનો સહવાસ પણ માણી શકે છે અને પોતાના મમ્મી-પપ્પાથી પોતાને આઈસોલેટ પણ કરી શકે છે. હા, ક્યારેક ડ્યુટી ટાઈમ સાથે નથી હોતો. આવામાં જેરેડ આવે ત્યારે એમી તેને ગુડબાય કિસ આપીને ડ્યુટી પર લાગી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 12:01 PM IST | England | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK