Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સુનીતા વિલિયમ્સના પૃથ્વી પર પુનરાગમનનું કાઉન્ટડાઉન શરૂ

સુનીતા વિલિયમ્સના પૃથ્વી પર પુનરાગમનનું કાઉન્ટડાઉન શરૂ

16 November, 2012 03:48 AM IST |

સુનીતા વિલિયમ્સના પૃથ્વી પર પુનરાગમનનું કાઉન્ટડાઉન શરૂ

સુનીતા વિલિયમ્સના પૃથ્વી પર પુનરાગમનનું કાઉન્ટડાઉન શરૂ


સુનીતા અને અન્ય બે અવકાશયાત્રીઓ કઝાખસ્તાનમાં ઉતરાણ કરશે. ગઈ કાલથી સુનીતાના પુનરાગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. સૌથી લાંબો વખત સ્પેસમાં રહેવાનો વિક્રમ ધરાવતી સુનીતા વિલિયમ્સે ગઈ કાલનો દિવસ સ્પેસ-સ્ટેશનના લોકલ એરિયા નેટવર્કની વાયરલેસ સિસ્ટમને અપગ્રેડ કરવાના કામમાં ગાળ્યો હતો. આ સાથે તેણે પૃથ્વી પર પાછા ફરવાની તૈયારી પણ કરી હતી તથા ગુજરાતના સાયન્સ સ્ટુડન્ટ્સ સાથે રેડિયો દ્વારા વાતચીત પણ કરી હતી. બે દિવસ પહેલાં જ સુનીતાએ ભારતવાસીઓને દિવાળીની શુભેચ્છા મોકલી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2012 03:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK