Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો પ્રદર્શિત કરતાં મૅનિકિન્સ હટાવવા રિતુ તાવડે CMને મળશે

સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો પ્રદર્શિત કરતાં મૅનિકિન્સ હટાવવા રિતુ તાવડે CMને મળશે

24 December, 2014 03:14 AM IST |

સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો પ્રદર્શિત કરતાં મૅનિકિન્સ હટાવવા રિતુ તાવડે CMને મળશે

સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો પ્રદર્શિત કરતાં મૅનિકિન્સ હટાવવા રિતુ તાવડે CMને મળશે





આ બાબતે કાર્યવાહી કરવા BJPનાં ઘાટકોપરનાં નગરસેવિકા રિતુ તાવડે મહિલાઓના પ્રતિનિધિમંડળ સાથે ટૂંક સમયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેશે. રિતુ તાવડેએ સુધરાઈમાં મૅનિકિન્સ હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વિશે અભિપ્રાય આપતાં મૅનિકિન્સ હટાવવાનો અધિકાર સુધરાઈને નથી એમ સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2014 03:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK