Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Breaking News : દેશ વ્યાપી લૉકડાઉન બે અઠવાડિયા લંબાયુ

Breaking News : દેશ વ્યાપી લૉકડાઉન બે અઠવાડિયા લંબાયુ

01 May, 2020 06:44 PM IST | Delhi
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Breaking News : દેશ વ્યાપી લૉકડાઉન બે અઠવાડિયા લંબાયુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


4થી મેએ પુરું દેશવ્યાપી લૉકડાઉન પુરું નહીં થાય બલ્કે હજી બીજા બે અઠવાડિયા સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. એક્સટેન્ડ થયેલા લૉકડાઉનને લગતી માર્ગદર્શિકા પણ ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અનુસાર જે શહેર જિલ્લો હશે તે અનુસાર આ માર્ગદર્શિકાઓ અપાઇ છે.




હજી પણ રેડ ઝોન્સ એટલે કે જે હોટસ્પોટ છે ત્યાં સંપુર્ણપણે લૉકડાઉન પાળવામાં આવશે તો જે શહેરોમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં છે ત્યાં થોડી ઘણી છૂટ આપવાની શરૂઆત થશે.અત્યારે ભારતમાં કોરોનાવાઇરસનાં કૂલ કેસિઝની સંખ્યા 35,365 છે તથા મૃત્યુ આંક 1152 પર પહોંચ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2020 06:44 PM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK