Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: ધારાવીમાં 70 વર્ષીય વૃધ્ધાનું મૃત્યુ

Coronavirus Outbreak: ધારાવીમાં 70 વર્ષીય વૃધ્ધાનું મૃત્યુ

09 April, 2020 10:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: ધારાવીમાં 70 વર્ષીય વૃધ્ધાનું મૃત્યુ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ધારાવીમાં આજે 70 વર્ષની વૃધ્ધાનું મૃત્યુ થતા કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બે થઈ ગઈ છે. પાલિકાના અધિકારીએ આપેલી માહિતિ મુજબ, મહિલાનો કોરોના વાયરસ (COVID-19)નો રીપોર્ટ પોઝેટિવ હતો. અત્યાર સુધી ધારાવીમાં નવ કેસ પોઝેટિવ આવ્યા છે. આજે મુકુંદ વિસ્તારમાં અને ધનવાડા ચાલ પ્રત્યેકમાં એક વ્યક્તિનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો હતો.

કોરોના વાયરસનો ચેપ વધતો જતો હોવાથી પાલિકાએ આ વિસ્તારની બધી જ દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. પાલિકાના સંવેદનશીલ વિસ્તારોમાં ફળ અને શાકભાજીની દુકાનો અને ફેરિયાઓ પણ હવે બંધ રાખવામાં આવશે. દવાની દુકાનો જેમ છે તેમ જ ચાલુ રહેશે. પાલિકાના અધિકારીઓએ વચન આપ્યું છે કે રહેવાસીઓએ ચિંતા કરવાની જરૂરૂ નથી. જરૂરી સામાન તેમના ઘર સુધી પહોચાડવામાં આવશે.



ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી છે અને અહીં લાખોની સંખ્યામાં લોકો રહે  છે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2020 10:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK