Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: સીલ થયેલા અપાર્ટમેન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ

અમદાવાદ: સીલ થયેલા અપાર્ટમેન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ

05 April, 2020 07:10 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદ: સીલ થયેલા અપાર્ટમેન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ

અલીફ અપાર્ટમેન્ટના રહેવાસીઓ

અલીફ અપાર્ટમેન્ટના રહેવાસીઓ


કોરોનાના કારણે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કલ્સ્ટર કન્ટેઇનમેન્ટ કરાયેલા અલીફ અપાર્ટમેન્ટમાં ગઈ કાલે વિધાનસભ્યની હાજરીમાં સોશ્યલ ડિસ્ટન્ટ જળવાયું નહોતું અને અપાર્ટમેન્ટની બહાર તેમ જ અંદરની બાજુએ નાગરિકો એકઠા થઈ ગયા હતા જેના કારણે સલામતી માટે જાહેર કરાયેલા સરકારી આદેશોનો છેદ ઊડી ગયો હતો.

sealed



અમદાવાદના જમાલપુરમાં આવેલા આ અપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં આ ઘટના બની હતી. આ અપાર્ટમેન્ટમાં ૫૦ મકાનો છે જેમાં ૨૫૦ નાગરિકો રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2020 07:10 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK