Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > માસ્ક પહેરવા છતાં પણ શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના

માસ્ક પહેરવા છતાં પણ શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના

18 June, 2020 09:31 AM IST | London
Agencies

માસ્ક પહેરવા છતાં પણ શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના વાઇરસથી બચવા માટે સમગ્ર દુનિયામાં માસ્ક અને ફેસશિલ્ડ પહેરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. હાલમાં જ એક શોધમાં ચેતવણી આપી છે કે માસ્ક અને ૩ ફૂટનું અંતર રાખ્યા બાદ પણ કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશી શકે છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ સતત ખાંસી રહ્યો છે તો માસ્ક પહેરવાનો કોઈ અર્થ રહેતો નથી.

સાઇપ્રસની યુનિવર્સિટી ઑફ નિકોસિયાના વૈજ્ઞાનિકોએ માસ્ક પહેર્યા બાદ પણ ૬ ફૂટનું અંતર રાખવાની અપીલ કરી છે. વૈજ્ઞાનિકોની સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે દુનિયાભરના ઉદ્યોગો સરકારોને અપીલ કરી રહ્યા છે કે તેઓ સોશ્યલ ડિસ્ટન્સિંગમાં છૂટછાટ આપે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2020 09:31 AM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK