કોરોનાને કારણે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનનો શપથવિધિ કાર્યક્રમ સાવ અલગ હશે. સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે વધારે લોકો આવશે નહીં, એને બદલે માત્ર ધ્વજ લહેરાવવામાં આવશે. ગઈ કાલે વૉશિંગ્ટન ડીસીમાં નૅશનલ મૉલમાં ફરકાવવામાં આવેલા ૧૯,૫૦૦ ધ્વજ.
છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું
1st March, 2021 09:36 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST