Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કૅનેડાના PM ટ્રૂડોની પત્ની સોફી થઈ કોરોનાનો શિકાર, પોઝિટિવ ટેસ્ટ

કૅનેડાના PM ટ્રૂડોની પત્ની સોફી થઈ કોરોનાનો શિકાર, પોઝિટિવ ટેસ્ટ

13 March, 2020 07:54 AM IST | Canada

કૅનેડાના PM ટ્રૂડોની પત્ની સોફી થઈ કોરોનાનો શિકાર, પોઝિટિવ ટેસ્ટ

જસ્ટિન ટ્રૂડો અને પત્ની સોફી

જસ્ટિન ટ્રૂડો અને પત્ની સોફી


જ્યાં જોઈએ ત્યા બસ કોરોના-કોરોના ચાલી રહ્યું છે. કોરોનાની અસર એવી છે કે બધી સાવચેતી હોવા છતાં, તેનો ચેપ ફેલાય છે. આવા જ સમાચાર કૅનેડાથી આવ્યા છે જે આપણને નિરાશ કરી શકે છે. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોને પત્ની સોફીથી અલગ રહેવું પડે છે. કારણકે એમની પત્નીમાં કોરોના વાઈરસના લક્ષણ જોવા મળ્યા છે. જોકે આની પહેલા એવી અફવા હતી, પણ બાદ ટ્રૂડોએ પોતે આ વાતની જાહેરાત કરી છે કે એમની પત્નીમાં ફ્લૂના લક્ષણ જોવા મળી રહ્યા છે. જેના લીધે બન્ને અલગ રહે છે અને એમાં પત્ની સોફી પણ સહેમતિ છે


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2020 07:54 AM IST | Canada

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK