Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Corona Effects: મધ્ય અને પશ્ચિમ રેલવેની આ ટ્રેનો થઈ છે રદ, જુઓ યાદી....

Corona Effects: મધ્ય અને પશ્ચિમ રેલવેની આ ટ્રેનો થઈ છે રદ, જુઓ યાદી....

18 March, 2020 12:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Corona Effects: મધ્ય અને પશ્ચિમ રેલવેની આ ટ્રેનો થઈ છે રદ, જુઓ યાદી....

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


કોરોના વાઈરસનો ચેપ એકબીજાને ન લાગે અને જાહેર સ્થળોએ લોકો ભેગા ન થાય તેમજ બીજા રાજ્યમાં પ્રવાસ ન કરે તે હેતુથી રાજ્ય સરકારે મધ્ય અને પશ્ચિમ રેલવેની લાંબા અંતરની કેટલીક ટ્રેનો રદ કરી છે. મધ્ય રેલવેએ 31 માર્ચ સુધી રાજધાની એક્સપ્રેસ, ડૅક્કન ક્વિન સહિત 32 ટ્રેનો રદ કરી છે. જ્યારે પશ્ચિમ રેલવેએ દુરન્તો એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ સહિત 10 ટ્રેનોના 35 ફેરા રદ કર્યા છે.

જુઓ કઈ ટ્રેન કેટલા સમય માટે રદ થઈ છે...



પશ્ચિમ રેલવે


ટ્રેન નંબર             ટ્રેનનું નામ                               ક્યારે કરાઈ છે રદ

12227              મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર દુરન્તો એક્સપ્રેસ    21, 26, 28 માર્ચ 2020


12228              ઈન્દોર- મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રેસ   22, 27, 29 માર્ચ 2020

22923              બાંદ્રા(ટ)-જામનગર હમસફર એક્સપ્રેસ   21, 23, 25, 28, 30 માર્ચ 2020

22924              જામનગર- બાંદ્રા(ટ) હમસફર એક્સપ્રેસ  22, 24, 26, 29, 31 માર્ચ 2020

12239              મુંબઈ સેન્ટ્રલ-જયપુર દુરન્તો એક્સપ્રેસ   22, 24, 29, 31 માર્ચ 2020

12240              જયપુર- મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રેસ  24, 26, 31 માર્ચ, 2 એપ્રિલ 2020

22209              મુંબઈ સેન્ટ્રલ-ન્યુ દિલ્હી દુરન્તો એક્સપ્રેસ  23, 27, 30 માર્ચ 2020

22210              ન્યુ દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રેસ  21, 24, 28, 31 માર્ચ 2020

19317              ઈન્દોર-પુરી હમસફર એક્સપ્રેસ             21, 28 માર્ચ 2020

19318              પુરી-ઈન્દોર હમસફર એક્સપ્રેસ             25 માર્ચ, 1 એપ્રિલ 2020

મધ્ય રેલવે

ટ્રેન નંબર           ટ્રેનનું નામ                               ક્યારે કરાઈ છે રદ

11007       મુંબઈ-પુણે ડૅક્કન એક્સપ્રેસ              19 થી 31 માર્ચ 2020

11008       પુણે-મુંબઈ ડૅક્કન એક્સપ્રેસ              18 થી 30 માર્ચ 2020

11201        એલટીટી-અજની એક્સપ્રેસ               23, 30 માર્ચ 2020

11202        અજની-એલટીટી એક્સપ્રેસ               20, 27 માર્ચ 2020

11205        એલટીટી-નિઝામાબાદ એક્સપ્રેસ          21, 28 માર્ચ 2020

11206        નિઝામાબાદ-એલટીટી એક્સપ્રેસ          22, 29 માર્ચ 2020

22135/36   નાગપુર-રેવા એક્સપ્રેસ                   25 માર્ચ 2020

11401        મુંબઈ-નાગપુર નંદિગ્રામ એક્સપ્રેસ       23 માર્ચથી 1 એપ્રિલ 2020

11402       નાગપુર-મુંબઈ નંદિગ્રામ એક્સપ્રેસ       22 થી 31 માર્ચ 2020

11417        પુણે-નાગપુર એક્સપ્રેસ                   26 માર્ચથી 2 એપ્રિલ 2020

11418        નાગપુર-પુણે એક્સપ્રેસ                   20 થી 27 માર્ચ 2020

22139        પુણે-અજની એક્સપ્રેસ                    21 થી 28 માર્ચ 2020

22140         અજની-પુણે એક્સપ્રેસ                    22 થી 29 માર્ચ 2020

12117/18    એલટીટી-મન માડ એક્સપ્રેસ              18 થી 31 માર્ચ 2020

11215        મુંબઈ-પુણે પ્રગતિ એક્સપ્રેસ              18 થી 31 માર્ચ 2020

11216        પુણે-મુંબઈ પ્રગતિ એક્સપ્રેસ              19 માર્ચથી 1 એપ્રિલ 2020

22111        ભુસાવળ-નાગપુર એક્સપ્રેસ              18 થી 29 માર્ચ 2020

22112       નાગપુર-ભુસાવળ એક્સપ્રેસ              19 થી 30 માર્ચ 2020

11307/08   કાલાબુરાગી-સિકંદરાબાદ એક્સપ્રેસ       18 થી 31 માર્ચ 2020

12262        હાવરા-મુંબઈ દુરન્તો એક્સપ્રેસ           24 થી 31 માર્ચ 2020

12261       મુંબઈ-હાવરા દુરન્તો એક્સપ્રેસ           25 માર્ચથી 1 એપ્રિલ 2020

22221       સીએસએમટી-નિઝામુદ્દીન રાજધાની       20, 23, 27, 30 માર્ચ 2020

22222       નિઝામુદ્દીન-સીએસએમટી રાજધાની       21, 24, 26, 31 માર્ચ 2020

82355       પટના-સીએસએમટી મુંબઈ સુવિધા ટ્રેન   18 થી 31 માર્ચ 2020

82356       સીએસએમટી મુંબઈ-પટના સુવિધા ટ્રેન   20 થી 31 માર્ચ 2020

02111        સોલાપુર-નાગપુર સુપરફાસ્ટ વિકલી      22 થી 29 માર્ચ 2020

02112       નાગપુર-સોલાપુર સુપરફાસ્ટ વિકલી      23 થી 30 માર્ચ 2020

02113       સોલાપુર-નાગપુર સુપરફાસ્ટ વિકલી      19 થી 26 માર્ચ 2020

02114       નાગપુર-સોલાપુર સુપરફાસ્ટ વિકલી      20 થી 27 માર્ચ 2020

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2020 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK