મધ્ય પ્રદેશના દેવાસના કૉન્ગ્રેસી સંસદસભ્ય સજ્જનસિંહ વર્માએ કહ્યું હતું કે કૉન્ગ્રેસના નેતાઓ કરતાં આરએએસના કાર્યકર્તાઓ ઘણા સારા છે. આરએસએસના કાર્યકર્તાઓ આજે પણ ચણા ખાઈને ગામેગામ ફરી શકે છે, જ્યારે કૉન્ગ્રેસના નેતાઓ ઍરકન્ડિશન્ડ કૅબિનમાંથી બહાર નીકળી શકતા નથી. નીમચમાં એક કાર્યક્રમ દરમિયાન વર્માએ કહ્યું હતું કે જ્યાં સુધી કૉન્ગ્રેસના નેતાઓ પાયાના કાર્યકર્તાઓને પૂછશે નહીં ત્યાં સુધી પાર્ટીનો રસ્તો આસાન નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટી અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હોવા છતાં પણ નેતાઓ બેફિકર છે.
આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
ગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર: સૌથી વધુ બેઠક મેળવવા છતાં બીજેપી માટે આગળ કપરાં ચઢાણ
20th January, 2021 12:00 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઘાડી એકદમ આગળ, પણ ભાજપ સૌથી મોટો પક્ષ
19th January, 2021 09:28 ISTકિરીટ સોમૈયાને જાનથી મારી નાખવાની ધમકી
18th January, 2021 11:16 IST