Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કટાક્ષનો કાર્નિવલ

કટાક્ષનો કાર્નિવલ

16 February, 2021 09:22 AM IST | Germany
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કટાક્ષનો કાર્નિવલ

કટાક્ષનો કાર્નિવલ


જર્મનીના ડસેલ્ડોર્ફ શહેરમાં દર વર્ષની જેમ આ વખતે પણ ટ્રેડિશનલ રોઝ મન્ડે પરેડની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ ફેસ્ટિવલમાં મોટા ભાગે વિશ્વભરના રાજકારણીઓ પર કટાક્ષ કરતા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવે છે. આ વખતે કોરોનાના સ્પ્રેડના ડરથી પરેડ દરમ્યાન બહુ મોટી સંખ્યામાં લોકોને ભેગા થવાની મનાઈ છે અને પરેડ પણ આખા શહેરમાં ફરવાને બદલે ચોક્કસ એરિયામાં જ રિસ્ટ્રિક્ટેડ રાખવામાં આવી છે. આ પરેડમાં રજૂ થનારી ફ્લોટ્સમાં સ્થાનિક રાજકારણીઓની સાથે-સાથે રશિયન પ્રમુખ પુતિન અને ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની પણ મજાક ઉડાડતી ફ્લોટ્સ તૈયાર થઈ રહી છે.

Carnival


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2021 09:22 AM IST | Germany | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK