હવામાન વિભાગે જણાવ્યું હતું કે કડકડતી ઠંડીને કારણે જળાશયોની સપાટી પર બરફનો થર જામી ગયો હતો. પાઇપલાઇનમાં થીજી ગયેલા પાણીને ઓગાળવા માટે લોકોએ અગ્નિનો સહારો લીધો હતો. લેહ જિલ્લાના લદ્દાખમાં તાપમાન માઇનસ ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કારગિલમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૪.૨ ડિગ્રી રહ્યું હતું. ગુલમર્ગમાં માઇનસ ૮.૪ ડિગ્રી અને પહેલગામમાં માઇનસ ૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Srinagar Encounter: શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદી હુમલો, 2 જણ શહીદ
19th February, 2021 14:24 ISTપુલવામા હુમલાના બે વર્ષ પૂરા થવાના દિવસે આતંકવાદી હુમલાનો પ્રયાસ નિષ્ફળ
15th February, 2021 13:54 ISTપાવરલિફ્ટરની કારકિર્દી પસંદ કરનારી પ્રથમ કાશ્મીરી મહિલા
15th February, 2021 09:17 ISTઅજિત ડોભલની હત્યાનું કાવતરું
14th February, 2021 14:11 IST