Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોલસાકૌભાંડમાં સીબીઆઇએ બે પ્રાઇવેટ કંપની સામે કેસ કર્યો

કોલસાકૌભાંડમાં સીબીઆઇએ બે પ્રાઇવેટ કંપની સામે કેસ કર્યો

23 September, 2012 05:26 AM IST |

કોલસાકૌભાંડમાં સીબીઆઇએ બે પ્રાઇવેટ કંપની સામે કેસ કર્યો

કોલસાકૌભાંડમાં સીબીઆઇએ બે પ્રાઇવેટ કંપની સામે કેસ કર્યો


તપાસ એજન્સીએ ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ તથા વિકાસ મેટલ્સ ઍન્ડ પાવર્સ લિમિટેડ નામની બે કંપની સામે કેસ કર્યો છે. આ બન્ને કંપનીઓ સામે કોલસાની ખાણો મેળવવા માટે પોતાની નેટવર્થ વિશે ખોટી માહિતી આપવાનો આક્ષેપ છે. સીબીઆઇએ ગઈ કાલે દેશભરમાં જુદાં-જુદાં સાત સ્થળે સર્ચ ઑપરેશન પણ હાથ ધર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલકત્તા, નાગપુર, પશ્ચિમબંગના પુરુલિયા તથા અન્ય કેટલાંક સ્થળે સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. અગાઉ સીબીઆઇએ કોલસાકૌભાંડમાં પાંચ કેસ કર્યા હતા.

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2012 05:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK