બે વર્ષમાં ક્લિનિકલ ટ્રાયલ દરમ્યાન ૧૧૪૪ લોકોનાં મોત
ક્લિનિકલ ટ્રાયલ દરમ્યાન કુલ ૧૧૦૬ લોકોનાં મોતનું કારણ કૅન્સર, લાંબી માંદગી તથા સિરિયસ ઍડવર્સ ઇવેન્ટ (એસએઈ) તરીકે ઓળખાતી ગંભીર બીમારી હોઈ શકે છે.’
ADVERTISEMENT
દવાઓ બનાવતી કંપની તેમનાં ઉત્પાદનોના પરીક્ષણ માટે ક્લિનિકલ ટ્રાયલ્સ કરતી હોય છે. એમાં પેશન્ટ કે અન્ય વ્યક્તિઓને નાણાં ચૂકવીને તેમના પર ટેસ્ટ કરવામાં આવે છે.