Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ક્રિસમસ ટ્રી પર થઈ રહ્યું છે માસ્ક અને સૅનિટાઇઝરનું ડેકોરેશન

ક્રિસમસ ટ્રી પર થઈ રહ્યું છે માસ્ક અને સૅનિટાઇઝરનું ડેકોરેશન

22 December, 2020 10:13 AM IST | Indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિસમસ ટ્રી પર થઈ રહ્યું છે માસ્ક અને સૅનિટાઇઝરનું ડેકોરેશન

ક્રિસમસ ટ્રી પર થઈ રહ્યું છે માસ્ક અને સૅનિટાઇઝરનું ડેકોરેશન


૨૦૨૦ના વર્ષનો છેલ્લો ફેસ્ટિવલ બારણે દસ્તક દઈ રહ્યો છે ત્યારે પણ વિશ્વભરમાં કોરોનાનો પડછાયો હજીયે છવાયેલો છે. ક્રિસમસમાં પણ ઠેર-ઠેર સોશ્યલ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલ જળવાય અને લોકો માસ્ક પહેરીને ફરે એ માટે અવેરનેસ કાર્યક્રમો થઈ રહ્યા છે. ઇન્ડોનેશિયાના સુરબાયામાં આવેલા કૅથલિક ચર્ચમાં તો ઊંચા ક્રિસમસ ટ્રીને માસ્ક અને સૅનિટાઇઝરથી સજાવવામાં આવ્યું છે. ત્રણ મીટર લાંબા ક્રિસમસ ટ્રી પર લગભગ સેંકડોની સંખ્યામાં રંગબેરંગી માસ્કથી સજાવટ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 10:13 AM IST | Indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK