ચાઇનીઝ ટીચરની સજા આપવાની શૉકિંગ સ્ટાઇલ, જુઓ તસવીરો

Published: 27th October, 2012 06:25 IST

ચીનના ઝેઝિયાંગ પ્રાંતમાં આવેલા વેનલિંગ શહેરની એક સ્કૂલમાં ટીચર દ્વારા વિદ્યાર્થીઓને સજા આપવાની તસવીરોએ ઘણો હોબાળો મચાવ્યો છે.




તસવીરોમાં ટીચર એક સ્ટુડન્ટને કાનથી ખેંચીને જમીનથી અધ્ધર ઊંચકે છે તો અન્ય એક બાળકના મોઢા પર ટેપ ચોંટાડી દેવામાં આવી છે. આવી એક-બે નહીં, ૭૦૦થી વધુ તસવીરો બહાર પડતાં પેરન્ટ્સ ગુસ્સે ભરાયા હતા.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK