Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છ લાખથી વધુ મધમાખીઓની ચાદર ઓઢીને બનાવ્યો રેકૉર્ડ

છ લાખથી વધુ મધમાખીઓની ચાદર ઓઢીને બનાવ્યો રેકૉર્ડ

28 October, 2020 09:02 AM IST | Mumbai
Mumbai correspondent

છ લાખથી વધુ મધમાખીઓની ચાદર ઓઢીને બનાવ્યો રેકૉર્ડ

છ લાખથી વધુ મધમાખીઓની ચાદર ઓઢીને બનાવ્યો રેકૉર્ડ

છ લાખથી વધુ મધમાખીઓની ચાદર ઓઢીને બનાવ્યો રેકૉર્ડ


ચીની ભાઈજાન રુઆંગ લિયાંગમિંગે ૨૦૧૬માં શરીર પર ૬ લાખ મધમાખીઓ બેસાડીને લીધેલો વિડિયો હાલમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ફેસબુક-પેજ પર થ્રો-બૅક તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે. રુઆંગ લિયાંગમિંગે શરીર પર ૬,૩૭,૦૦૦ મધમાખીઓ બેસાડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો હતો. એમાં નર અને માદા મધમાખીઓ ઉપરાંત ખતરનાક મનાતી ૬૦ રાણી મધમાખી પણ હતી. વિડિયો જૂનો હોય કે નવો, એની જાણકારી મેળવવાની કોઈને દરકાર નથી. લોકો આ વિડિયો જોઈને એવા પ્રભાવિત થાય છે કે ઘણાને ચીની ભાઈજાન રુઆંગ લિયાંગમિંગની સ્થિતિ જોઈને ચક્કર આવી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 09:02 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK