Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચીનના સંરક્ષણપ્રધાને ભારતીય પાઇલટ્સને રોકડા એક લાખ રૂપિયા ગિફ્ટ તરીકે આપ્યા

ચીનના સંરક્ષણપ્રધાને ભારતીય પાઇલટ્સને રોકડા એક લાખ રૂપિયા ગિફ્ટ તરીકે આપ્યા

06 September, 2012 05:34 AM IST |

ચીનના સંરક્ષણપ્રધાને ભારતીય પાઇલટ્સને રોકડા એક લાખ રૂપિયા ગિફ્ટ તરીકે આપ્યા

ચીનના સંરક્ષણપ્રધાને ભારતીય પાઇલટ્સને રોકડા એક લાખ રૂપિયા ગિફ્ટ તરીકે આપ્યા


સોમવારે ઍરર્ફોસના ખાસ વિમાનમાં ચીનના પ્રધાનને મુંબઈથી નવી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. આ પ્લેનના બન્ને પાઇલટ્સને તેમણે એક લાખ રૂપિયા રોકડા સીલબંધ કવરમાં આપ્યા હતા. બાદમાં બન્ને પાઇલટ્સે આ વિશે હેડક્વાર્ટરને જાણ કરી હતી. બાદમાં આ રકમ તોશખાનામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંવેદનશીલતાનો મુદ્દો જોડાયેલો હોવાથી આ રકમ ચીનના પ્રધાનને પરત કરી શકાય એમ નહીં હોવાથી આ નિર્ણય લેવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2012 05:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK