વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન ફરી એક વાર જન્મદર વધારવા પ્રયાસો કરશે. લગભગ ચાર વર્ષ પહેલાં ચીને જન્મદર પર નિયંત્રણ રાખવા એક બાળકની વિવાદાસ્પદ નીતિ અપનાવી હતી. આ વખતે એણે મર્યાદિત સંસાધનોને બચાવવા માટે એક બાળકની નીતિ અપનાવી હોવાનું જણાવ્યું હતું. જોકે હવે ચીન આર્થિક ઉન્નતિ અને સામાજિક સ્થિરતા વધારવા માટે જન્મદર વધારવા માગે છે.
પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ
28th February, 2021 16:07 ISTICC Test Rankingsમાં રોહિત શર્માએ મારી છલાંગ, પહોંચ્યા આ સ્થાન પર
28th February, 2021 14:11 ISTહતાશ થયા હો તો અહીં તમતમારે તોડફોડ કરો અને ગુસ્સો ઉતારો
28th February, 2021 08:52 IST૮૧ વર્ષે આ દાદીમા બની ગયા છે સોશ્યલ મીડિયાના ફિટનેસ-સ્ટાર
28th February, 2021 08:49 IST