Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી રંગભૂમિના જાણીતા સેટ-ડિઝાઇનર છેલ વાયડાનું અવસાન

ગુજરાતી રંગભૂમિના જાણીતા સેટ-ડિઝાઇનર છેલ વાયડાનું અવસાન

13 November, 2014 03:24 AM IST |

ગુજરાતી રંગભૂમિના જાણીતા સેટ-ડિઝાઇનર છેલ વાયડાનું અવસાન

 ગુજરાતી રંગભૂમિના જાણીતા સેટ-ડિઝાઇનર છેલ વાયડાનું અવસાન



chhel vayda




છેલભાઈની ઉંમર ૭૯ વર્ષની હતી. તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લેમાં વાઘજીભાઈની વાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. છેલભાઈની પ્રાર્થનાસભા શુક્રવારે પાર્લાના સંતોકબા હૉલમાં રાખવામાં આવી છે.

છેલભાઈને એક દીકરો અને એક દીકરી છે. તેમનો દીકરો સંજય છેલ હિન્દી ફિલ્મોનો જાણીતો સ્ક્રિપ્ટરાઇટર અને ડિરેક્ટર છે, જ્યારે દીકરી અલ્પના બુચ અને જમાઈ મેહુલ બુચ બન્ને ઍક્ટિંગના ફીલ્ડ સાથે જોડાયેલાં છે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2014 03:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK