મુંબઈમાં સગીર વયની પોતાની પિતરાઈ બહેન પર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવનાર યુવક સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.
આરે પોલીસે લૉકડાઉન દરમ્યાન મુલાકાતે આવેલી પોતાની ૧૭ વર્ષની પિતરાઈ બહેન પર બળાત્કાર ગુજારનાર યુવક સામે એફઆઇઆર નોંધાવ્યો હતો.
છોકરી બાંદરાસ્થિત તેના ઘરે પરત ફરી ત્યારે આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને ચાર મહિના પછી તે ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું. પીડિતાએ તેના પરિવારને કથિત બળાત્કાર વિશે જાણ કરી હતી, જેને પગલે તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ કેસમાં હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
5th March, 2021 09:42 ISTહજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર
5th March, 2021 09:42 ISTઉદ્ધવ ઠાકરેની બાબરી ટિપ્પણીના પગલે મહારાષ્ટ્રના મુસ્લિમ પ્રધાનો રાજીનામું આપે
5th March, 2021 09:42 ISTસંજય રાઠોડનું રાજીનામું મંજૂર
5th March, 2021 09:42 IST