મલાડમાં બાળકને અડફેટે લેનાર કારચાલકની અટક

Published: 17th September, 2020 11:40 IST | Mumbai correspondent | Mumbai

૩ ‌વર્ષનો ‌દીકરો અમાર જે તેના ઘરની સામે રસ્તા પર રમતો હતો ત્યારે રસ્તા પરથી પસાર થતી એક કારનો ચાલક અમારની ઉપરથી બેદરકારીપણે કાર ચલાવીને ફરાર થઈ ગયો હતો.

મલાડમાં બાળકને અડફેટે લેનાર કારચાલકની અટક
મલાડમાં બાળકને અડફેટે લેનાર કારચાલકની અટક

મલાડ-વેસ્ટના મ્હાડા કૉલોનીમાં આવેલી માલવણી કો-ઓ-હા. સોસાયટીમાં રહેતા બાદ્રે આલમ મહેબૂબ મ‌નિહારનો ૩ ‌વર્ષનો ‌દીકરો અમાર જે તેના ઘરની સામે રસ્તા પર રમતો હતો ત્યારે રસ્તા પરથી પસાર થતી એક કારનો ચાલક અમારની ઉપરથી બેદરકારીપણે કાર ચલાવીને ફરાર થઈ ગયો હતો. અમારના સદ્નસીબે તેને કોઈ મોટી ઇજા થઈ નહોતી અને તે બચી ગયો હતો. જોકે આ બાબતે પોલીસે આરોપી કારચાલકને પકડી પાડ્યો છે જેની ઉંમર ૩૦ વર્ષની છે અને તેની ગાડીનો નંબર MH-16-AB-2442 છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK