Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ શહેરની મુલાકાત લેવાના બદલામાં મેળવો રૂપિયા

આ શહેરની મુલાકાત લેવાના બદલામાં મેળવો રૂપિયા

09 February, 2021 10:26 AM IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શહેરની મુલાકાત લેવાના બદલામાં મેળવો રૂપિયા

આ શહેરની મુલાકાત લેવાના બદલામાં મેળવો રૂપિયા


સૅન્ટા બાર્બરાથી લગભગ અડધા કલાકના અંતરે આવેલું કૅલિફૉર્નિયાનું સૅન્ટા મારિયા નામનું શહેર મહામારી વચ્ચે તેમના સમાજને ઊંચે લાવવામાં મદદ કરવા પ્રવાસીઓને પૈસા ચૂકવવા માગે છે.

કોવિડ-19ના વધતા જતા કેસને કારણે રાજ્ય બીજા તબક્કાના લૉકડાઉનમાં જઈ રહ્યું હોવાની  કૅલિફૉર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે ડિસેમ્બરમાં કરેલી જાહેરાતને પગલે સૅન્ટા મારિયા શહેર દ્વારા વિઝિટ સૅન્ટા મારિયા વૅલી નામનો પ્રોગ્રામ તૈયાર કરાયો હતો. આ પ્રોગ્રામ હેઠળ પ્રવાસીઓને સૅન્ટા મારિયા રાજ્યની મુલાકાત લઈને વિસ્તારની કોઈ પણ હોટેલમાં ઓછામાં ઓછી બે રાતના રોકાણ પર ૧૦૦ ડૉલર (લગભગ ૭૨૯૭  રૂપિયા)નું ગિફ્ટ કાર્ડ આપવામાં આવશે. ગુરુવારથી શરૂ થનારો આ કાર્યક્રમ ૩૧ માર્ચ સુધી ચાલશે. હાલમાં તો આ ઑફર પૂર્ણપણે ફુલ છે, પણ હજી વેઇટ-લિસ્ટમાં નામ નોંધાવી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2021 10:26 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK