રાજ્યમાં ફરી વાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણીપંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને ૪૧ તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણી માટે ૯મી ડિસેમ્બરે ઉમેદવારી ફૉર્મ ભરવાની શરૂઆત થશે, જ્યારે ૧૭ ડિસેમ્બર સુધીમાં ફૉર્મ પાછાં ખેંચી શકાશે. ૨૯ ડિસેમ્બર (રવિવાર)ના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ જ જો પુનઃમતદાન યોજવું પડે તો એ ૩૦ ડિસેમ્બરે યોજાશે. બાદમાં ૩૧ ડિસેમ્બરે મતગણતરી યોજાશે. અમદાવાદ જિલ્લા પંચાયતની બે હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાશે.
નવસારીમાં પૂજારીએ મંદિરના કમ્પાઉન્ડમાં ઉગાડ્યા ગાંજાના છોડ
Dec 13, 2019, 10:39 ISTપાંઉમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળતાં હોબાળો મચ્યો
Dec 13, 2019, 10:29 ISTઅમદાવાદમાં હવા પ્રદૂષણ વધ્યું, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 254 થયો
Dec 13, 2019, 10:19 ISTપ્રદૂષણ અટકાવવાનો નવતર પ્રયાસ, એક કિલો પ્લાસ્ટિકના બદલામાં ડુંગળી-દાળ લઈ જાઓ
Dec 13, 2019, 10:11 IST