દેશમાં પાકિસ્તાનના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતાં બીએસએફએ જમ્મુમાં સામ્બા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક ટનલ શોધી કાઢી હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. બીએસએફએ જણાવ્યું હતું કે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફ દ્વારા આ પ્રથમ વાર ટનલ શોધાઈ હોય એવું નથી.
ગયા વર્ષે ૨૨ નવેમ્બરે બીએસએફની ટીમ અને પોલીસે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાનથી શરૂ થતી અને સામ્બા જિલ્લામાં આવેલા બોર્ડર આઉટ પોસ્ટ રિગલ વિસ્તારમાં ભારત તરફ ખૂલતી એક ટનલ શોધી કાઢી હતી.
કાશ્મીરના પૂંચમાં આતંકવાદી અડ્ડા પર દળો ત્રાટક્યા
24th January, 2021 12:31 ISTપુલવામાના ત્રાલમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, 8 નાગરિકો ઈજાગ્રસ્ત
2nd January, 2021 15:49 ISTકાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી મરાયા
31st December, 2020 14:37 ISTથર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કાશ્મીરથી મંગાવેલો ૧૧ કિલો ગાંજો અને ચાર કિલો ચરસ જપ્ત
31st December, 2020 09:33 IST