Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, કોરોનાના ડરથી બ્રિટનના ગોરીલાઓ પણ ખોરાકનો સંગ્રહ કરી રહ્યા છે

બોલો, કોરોનાના ડરથી બ્રિટનના ગોરીલાઓ પણ ખોરાકનો સંગ્રહ કરી રહ્યા છે

29 March, 2020 11:23 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બોલો, કોરોનાના ડરથી બ્રિટનના ગોરીલાઓ પણ ખોરાકનો સંગ્રહ કરી રહ્યા છે

આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાણી જગતમાં પણ કોરોના વાઇરસનો ભય જાણે વ્યાપ્યો છે.

આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાણી જગતમાં પણ કોરોના વાઇરસનો ભય જાણે વ્યાપ્યો છે.


મિરિયમ હાસે બ્રિટનનું ઝૂ બંધ થતાં પહેલાં એની મુલાકાત લીધી એ સમયે ૧૫ વર્ષની એક માદા ગોરીલા કેરા હાથમાં ખોરાકનો જથ્થો (વિવિધ શાકભાજી) લઈને જતી જોવા મળી હતી, તે પોતાના હાથમાંનું ખાવાનું કોઈની પણ સાથે વહેંચવા તૈયાર નહોતી. ૫૮ વર્ષની મિરિયમે તેની આ અદાને કૅમેરામાં ઝીલી લીધી હતી. આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાણી જગતમાં પણ કોરોના વાઇરસનો ભય જાણે વ્યાપ્યો છે. બ્રિટનમાં પણ કોરોના વાઇરસને કારણે લૉકડાઉન થવાની જાણ થતાં લોકોએ ભયના માર્યા શૉપિંગ કરીને શૉપિંગ મૉલના શેલ્ફ ખાલી કરી નાખ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 11:23 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK