છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત યોજાતી આ દોડમાં મહિલાઓને થતા સ્તન-કૅન્સરની માહિતી અને એને કઈ રીતે રોકી શકાય, એની સારવાર શું હોય એ વિશે માહિતી આપવામાં આવે છે અને એ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે. ગઈ કાલે યોજાયેલી આ દોડમાં સહભાગી થયેલી મહિલા-રનર્સને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા બૉલીવુડની અભિનેત્રી કરિશ્મા કપૂર, તારા શર્મા, લિસા હેડન તેમ જ ઍક્ટર અને મૉડલ મિલિંદ સોમણ હાજર રહ્યાં હતાં. તારા શર્માએ આ દોડમાં ભાગ પણ લીધો હતો. આ દોડ ત્રણ કૅટેગરીમાં થઈ હતી : ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર.
તસવીરો : શાદાબ ખાન
વેપારીઓની જીએસટીની દમનકારી જોગવાઈઓ સામે આંદોલનની ધમકી
12th January, 2021 10:18 ISTGST Fake Bill Scam: ગુજરાતમાં જીએસટી બનાવટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો
8th January, 2021 17:54 ISTઅમદાવાદમાં અધધધ...૨૪૩૫ કરોડનું જીએસટી કૌભાંડ ઝડપાતાં ખળભળાટ મચ્યો
7th January, 2021 15:24 ISTપાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાને જીએસટીમાં રાહત
8th December, 2020 10:16 IST