બ્રાઝિલ કોવૅક્સિનના ૫૦ લાખ ડોઝ ખરીદશે

Published: 5th January, 2021 14:08 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

બ્રાઝિલિયન અસોસિએશન ઑફ વૅક્સિન ક્લિનિક્સે ભારત બાયોટેક સાથે સમજૂતી કરી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં બે કોરોના વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકી ભારતીય કંપની ભારત બાયોટેકની વૅક્સિન કોવૅક્સિનની ડિમાન્ડ દુનિયામાં જોવા મળી રહી છે. બ્રાઝિલિયન અસોસિએશન ઑફ વૅક્સિન ક્લિનિક્સે ભારત બાયોટેક સાથે સમજૂતી કરી છે, જે હેઠળ બ્રાઝિલને કોવૅક્સિનના ૫૦ લાખ ડોઝ આપવામાં આવશે.  આની પર અંતિમ મહોર બ્રાઝિલિયન હેલ્થ રેગ્યુલેટર અન્વિસાની અનુમતી બાદ લાગશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK