Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જલંધરમાં૧૫ વર્ષની છોકરીની બહાદુરી

જલંધરમાં૧૫ વર્ષની છોકરીની બહાદુરી

03 September, 2020 05:34 PM IST | Mumbai
Agencies

જલંધરમાં૧૫ વર્ષની છોકરીની બહાદુરી

જલંધરમાં૧૫ વર્ષની છોકરીની બહાદુરી

જલંધરમાં૧૫ વર્ષની છોકરીની બહાદુરી


ચંદીગઢના જલંધરમાં 15 વર્ષની એક છોકરીના હાથમાંથી મોબાઇલ ખેંચીને નાસવાનું અપરાધીને ભારે પડ્યું હતું. આ છોકરી કુસુમ કુમારીએ બહાદુરી દાખવીને પોતાનો ફોન ખેંચી લેવા ઉપરાંત તેને પોલીસમાં સોંપી તેની ધરપકડ કરાવી હતી.સંબંધિત વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજમાં જોઈ શકાય છે કે કુસુમ એકલી જ રસ્તા પર જઈ રહી હતી, ત્યારે અચાનક પાછળથી બાઇક પર સવાર બે જણાએ તેનો ફોન ખેંચીને ભાગવાની કોશિશ કરી હતી.  કુસુમે ફોન ખેંચનારને પકડી તેને મારવાની કોશિશ કરીજેમાં બચવાના પ્રયાસમાં લુટારુએ તેના કાંડા પર છુરીથી ઘા કર્યો હતો,જોકે તેણે બુમાબુમ કરતાં લોકોએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.આરોપીની ઓળખ ૨૨ વર્ષના અવિનાશ કુમાર તરીકે કરી છે. તેનો સાથી ભાગી છુટ્યો છે, જેને પોલીસ શોધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 05:34 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK