ત્રણ ડૉક્ટરો ૩૩ વર્ષના વારાપ્રસાદ પર ઓપન બ્રેઇન-સર્જરી કરી રહ્યા હતા ત્યારે તે લૅપટૉપ પર રિયલિટી શો ‘બિગ બૉસ’ અને સાયન્સ ફિક્શન ફિલ્મ ‘એવેટર’ જોઈ રહ્યો હતો.
‘બિગ બૉસ’ એ ડચ-બ્રિટિશ શો બિગ બ્રધરનું હિન્દી વર્ઝન છે અને એની લોકપ્રિયતાને કારણે દેશની ૭ જુદી-જુદી ભાષામાં આ શો ચાલી રહ્યો છે.
જ્યારે ‘એવેટર’ જેમ્સ કૅમેરને બનાવેલી સાયન્સ ફિક્શન ફિલ્મ છે. આ સર્જરી આંધ્ર પ્રદેશના ગુંટુરમાં આવેલા બ્રિંદા ન્યુરો સેન્ટરમાં કરવામાં આવી રહી છે.
બોલો, આવી પત્નીને શું કહેવું?
23rd January, 2021 08:55 ISTદિલધડક રેસ્ક્યુ
23rd January, 2021 08:48 ISTનેધરલૅન્ડ્સમાં નાઇટ-કરફ્યુમાં ફરવા મળે એ માટે લોકો હોમ ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડે છે
23rd January, 2021 08:15 ISTહાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન બનાવ્યો છે દક્ષિણ આફ્રિકાના દંપતીએ
23rd January, 2021 08:10 IST