બોરીવલી-વેસ્ટમાં ગૅસની પાઇપલાઇન નાખવા કરેલા ખોદકામને કારણે જનતાને હાલાકી
કૉન્ટ્રૅક્ટરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગયા વર્ષે અમે ગોરાઈ ડેપો સુધી ગૅસની પાઇપલાઇન નાખી હતી. હવે શિંપોલી ટેલિફોન એક્સચેન્જથી લઈને આગળ કોરા કેન્દ્ર સુધી પાઇપ નાખવાનું કામ છે. પાણી, ટેલિફોન વગેરેની લાઇન હોય છે એથી સંભાળીને કામ કરવાનું હોય છે. ખોદકામ કરતાં ભૂલથી કોઈ પાઇપ તૂટી જાય કે કપાઈ જાય તો આ કામ કરતાં વધુ સમય લાગે છે. આ ગૅસની પાઇપલાઇન રહેવાસીઓ માટે નહીં પણ ગોરાઈ ડેપો માટે હોવાથી ભવિષ્યમાં એનો લાભ બેસ્ટની બસોને મળશે.’
ADVERTISEMENT
બેસ્ટ - ગ્ચ્લ્વ્ = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ