Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેનમાં બાળકને જન્મ આપનારી મહિલાને અને તેને મદદ ન કરનારા પોલીસોને હાઈ કોર્ટમાં હાજર કરવાનો આદેશ

ટ્રેનમાં બાળકને જન્મ આપનારી મહિલાને અને તેને મદદ ન કરનારા પોલીસોને હાઈ કોર્ટમાં હાજર કરવાનો આદેશ

28 November, 2014 05:19 AM IST |

ટ્રેનમાં બાળકને જન્મ આપનારી મહિલાને અને તેને મદદ ન કરનારા પોલીસોને હાઈ કોર્ટમાં હાજર કરવાનો આદેશ

ટ્રેનમાં બાળકને જન્મ આપનારી મહિલાને અને તેને મદદ ન કરનારા પોલીસોને હાઈ કોર્ટમાં હાજર કરવાનો આદેશ




આર્યા ખાન નામની મહિલાને વાશી સ્ટેશને પ્રસૂતિની પીડા ઊપડતાં તેણે ત્યાં હાજર રહેલા બે પોલીસ પાસે મદદ માગી હતી, પરંતુ તેમણે આર્યાને મદદ કરી નહોતી. વધુમાં આર્યા પાસે પોતે ગરીબીરેખા હેઠળ હોવાનું કાર્ડ ન હોવાથી હૉસ્પિટલોએ તેને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આર્યા તરફથી હ્યુમન રાઇટ્સ લૉ નેટવર્ક નામની સ્વયંસેવી સંસ્થાએ જનહિતની અરજી દાખલ કરી હતી.





ન્યાયમૂર્તિ અભય ઓકની ખંડપીઠે આર્યા અને તેને મદદ કરવાનો ઇનકાર કરનારા બે પોલીસોને આજે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે જેથી આર્યાની આપવીતી જાણી શકાય. આખરે આર્યાએ લોકલ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2014 05:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK