દાદરા તેમજ નગર હવેલીના સાંસદ મોહન ઢેલકરનો મૃતદેહ મુંબઇ હોટેલમાં મળ્યો

Published: 22nd February, 2021 15:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

Mohanbhai Sanjibhai Delkarએ આપઘાત કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ સિવાય અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દાદરા તેમજ નગર હવેલીના સાંસદ મોહન ઢેલકરનો મૃતદેહ મુંબઇ હોટેલમાં મળ્યો છે. મરીન ડ્રાઇવની હોટેલ સી ગ્રીનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેમણે આપઘાત કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ સિવાય અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.

Mohanbhai Sanjibhai Delkarએ વર્ષ 2004ની ચૂંટણીમાં તેમણે ભારતીય નવશક્તિ પાર્ટીમાં ટિકિટ જીતી હતી. ફેબ્રુઆરી 2009માં તે બીજીવાર કૉંગ્રેસમાં જોડાયા પણ 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી નિર્દળીય પ્રતિસ્પર્ધી બન્યા અને જીત મેળવી. 2020માં તે જનતા દળ યુનાઇટેડમાં સામેલ થઈ ગયા.

આ સમાચારની માહિતી એએનઆઇએ ટ્વીટ કરીને આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK