Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રમઝાનમાં જ પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ, 3 પોલીસ જવાનો શહીદ

રમઝાનમાં જ પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ, 3 પોલીસ જવાનો શહીદ

08 May, 2019 10:50 AM IST | લાહૌર

રમઝાનમાં જ પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ, 3 પોલીસ જવાનો શહીદ

પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ

પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ


લાહોરમાં દાતા દરબાર સુફી દરગાહની બાજુમાં વિસ્ફોટ થયો છે. જેમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધવાની સંભાવના છે.




અસોસિયેટ પ્રેસના અહેવાલ અનુસાર, બોમ્બ દરગાહ પાસેના સુરક્ષા દળોને નિશાન બનાવીને ફેંકવામાં આવ્યો હતો. જ્યાં બ્લાસ્ટ કરવામાં આવ્યો તે દાતા દરબારની દરગાહ સાઉથ એશિયાની મોટી દરગાહમાંથી એક છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 10:50 AM IST | લાહૌર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK