Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બિહારમાં કોરોના વેક્સીન ફ્રી? સોશ્યલ મીડિયામાં આ મિમ્સ વાયરલ...

બિહારમાં કોરોના વેક્સીન ફ્રી? સોશ્યલ મીડિયામાં આ મિમ્સ વાયરલ...

22 October, 2020 07:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બિહારમાં કોરોના વેક્સીન ફ્રી? સોશ્યલ મીડિયામાં આ મિમ્સ વાયરલ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું છે. જેની અંદર ભાજપે બિહારના લોકોને ઘણા વચનો આપ્યા છે, તેવામાં એક વચન ઉપર વિવાદ શરુ થયો છે.




ભાજપે પોતાના ઘોષણા પત્રમાં કહ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં આવી તો બિહારના લોકોને મફતમાં કોરોનાની રસી આપશે. ત્યારે આ જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધ્યો છે અને વાત ચૂંટણી પંચમાં ફરિયાદ સુધી પહોંચી છે.


એટલું જ નહીં પરંતુ સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દો મજાકનો વિષય બન્યો છે.

ફ્રીમાં કોરોના વેક્સિનના મુદ્દાને મજાક બનાવતા દરેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા મિમ્સ વાયરલ થઈ રહ્યા છે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 07:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK