જાણો કેમ સ્મૃતિ ઈરાની એ લખ્યું, ક્યા સે ક્યા હો ગયા દેખતે-દેખતે'

Updated: Jun 07, 2019, 12:30 IST

હાલ સ્મૃતિ ઈરાની ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટના કારણે. સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ શૅર કરી હતી સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ કરી હતી તેમના વજનને લઈને.

સ્મૃતિ ઇરાની ફરી ચર્ચાનો વિષય બન્યા
સ્મૃતિ ઇરાની ફરી ચર્ચાનો વિષય બન્યા

એવા ઘણા ફિલ્મી સ્ટાર્સ છે જેમણે રાજકારણમાં પગ મૂક્યો અને સફળ થયા. આ ફિલ્મી સ્ટાર્સમાંથી એક એટલે સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાની છેલ્લા ઘણા સમયથી ભાજપ માટે સક્રિય છે. છેલ્લા કેટલાક દિવસોમાં લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની સતત ચર્ચાઓમાં રહી હતી. સ્મૃતિ ઈરાનીએ 2019 લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની પરંપરાગત સીટ અમેઠીથી મોટા અંતરે હરાવ્યા હતા જેના કારણે ભાજપમાં તેમનુ સ્થાન વધુ મોટુ થયું છે. એક સમયની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ સ્મૃતિ ઈરાની હમણા રાજકારણમાં નામ કમાઈ રહી છે.

સ્મૃતિ ઇરાની ફરી ચર્ચાનો વિષય બન્યા

 
 
 
View this post on Instagram

Kya se kya ho gaye dekhte dekhte 🤦‍♀ when #thoughtfulthursday ‘weighs’ on you 🤪😆 @darshanajardosh

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onJun 5, 2019 at 8:42pm PDT

હાલ સ્મૃતિ ઈરાની ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટના કારણે. સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ શૅર કરી હતી સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ કરી હતી તેમના વજનને લઈને. સ્મૃતિ ઈરાની જ્યારે એક્ટ્રેસ હતા ત્યારે પરફેક્ટ અને ફીટ હતા જો કે હાલ તેમણે તેમના વધતા વજનને લઈને પોસ્ટ કરી હતી જેમા ઘણા ફોટોઝ હતા અને કેપ્શન આપ્યુ હતું કે, ક્યા સે ક્યા હો ગયા દેખતે-દેખતે...

આ પણ વાંચો: સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે પુલવામામાં મુઠભેડ, 4 આતંકી ઠાર

સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ કરેલી ફોટોઝમાં કેટલીક તસવીરો તેમના પરિવાર સાથે વિતાવેલા સમયની છે જેમા સ્મૃતિ પહેલા કરતા ફીટ જોવા મળે છે. લાગે છે કે, સ્મૃતિ ઈરાની રાજકારણમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમને તેમની હેલ્થનું ધ્યાન જ નથી આપ્યું. ભાજપમાં હાલ સ્મૃતિ ઈરાની મહત્વનું સ્થાન ધરાવે છે. સ્મૃતિ ઈરાનીને ઘણા મહત્વના ખાતા પણ આપવામાં આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK