લૉકડાઉનમાં પક્ષીઓએ માણી ચગડોળની મજા!

Published: 10th February, 2021 11:09 IST | Gujarati Mid-day Correspondent | England

ઇંગ્લૅન્ડના બ્લૅકપુલ નામના શહેરમાં જોવા મળેલો નજારો

તસવીર: એ.એફ.પી.
તસવીર: એ.એફ.પી.

એકસાથે ઊડતાં પક્ષીઓ આકાશમાં અવનવા આકાર સર્જતાં હોય છે. બ્રિટનમાં ખૂબ જ ચિચિયારી કરતાં સોનેરી પીછાંવાળા સ્ટર્લિંગ નામના પક્ષીઓ ઇંગ્લૅન્ડના બ્લૅકપુલ નામના શહેરમાં આવેલા એક ઍમ્યુઝમેન્ટ પાર્કના જાયન્ટ વ્હીલ પર બેઠાં હતાં. કોરોનાના લૉકડાઉનને કારણે બંધ જાયન્ટ વ્હીલ પર એક કતારમાં બેસીને પક્ષીઓએ મજા માણી હતી.

Birds on Giant Wheel

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK