Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લાદેન ૯૦ સેકન્ડમાં જ મૃત્યુ પામ્યો હતો

લાદેન ૯૦ સેકન્ડમાં જ મૃત્યુ પામ્યો હતો

06 November, 2011 01:32 AM IST |

લાદેન ૯૦ સેકન્ડમાં જ મૃત્યુ પામ્યો હતો

લાદેન ૯૦ સેકન્ડમાં જ મૃત્યુ પામ્યો હતો






અમેરિકાના નેવી સીલ કમાન્ડોની ટીમ સિક્સના ભૂતપૂર્વ કમાન્ડર ચક ફેરરે પુસ્તક લખ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લાદેન પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં તે મોતને ભેટ્યો હતો. તેને મારવામાં માત્ર નેવું સેકન્ડ લાગી હતી. ફેરરે કહ્યું હતું કે લાદેન પર હુમલો કરનારી ટીમના અનેક લોકો સાથે ચર્ચા કરીને મેં આ માહિતી મેળવી હતી. પુસ્તકમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે લાદેન પર મે મહિનામાં પાકિસ્તાનના ઍબટાબાદમાં હુમલો થયો ત્યારે તેની પત્ની અમલ બિન લાદેનની વચ્ચે આવી ગઈ હતી અને ત્યારે તેની પિંડીમાં ગોળી વાગી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2011 01:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK