૨૦૦૧થી ૨૦૦૯ દરમ્યાન આવા અકસ્માતોમાં થયેલા મૃત્યુની સંખ્યામાં ૧૩૧ ટકાનો વધારો થયો છે. મુંબઈની ટ્રાફિક-પોલીસ પાસેથી આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન ) ઍક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ ૨૦૦૧માં બાઇક-ઍક્સિડન્ટના ૩૮ બનાવોમાં ૩૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૦૦૯માં બાઇક-અક્સ્માતના ૮૮ બનાવોમાં ૮૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વળી આ જ આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૦૨થી માર્ચ ૨૦૧૦ દરમ્યાન સરેરાશ ૭૨ લોકો બાઇક-અકસ્માતને કારણે માર્યા ગયા હતા.
આરટીઆઇ ઍક્ટિવિસ્ટ વિહાર દુર્વેના મતે મોટા ભાગના અકસ્માતમાં બાઇકચાલકની બેજવાબદારી કારણભૂત છે. લોકોમાં ટ્રાફિક-સેન્સ વધે એ માટે જાગૃતિ-અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ મૃત્યુઆંક જોતાં અપૂરતું જ લાગે છે.
રાજ્ય સરકારે કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડ બાંધવાની હાઈકોર્ટ પાસે પરવાનગી માગી
3rd March, 2021 08:56 ISTસોનુ સૂદે કરી પીછેહઠ: હોટેલ હવે બની જશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ
28th February, 2021 10:00 ISTપત્નીએ ચા ન બનાવી એ તેની હત્યા માટેની ઉશ્કેરણી ન કહેવાય: મુંબઈ હાઈ કોર્ટ
26th February, 2021 11:01 ISTMP Bus Accident: કેનાલમાં પડી ગઈ 54 યાત્રીઓની બસ, 30નું મોત; 7 ઘાયલ
16th February, 2021 14:10 IST