Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરા : કાર અને બાઇક અકસ્માતમાં બેના મોત

વડોદરા : કાર અને બાઇક અકસ્માતમાં બેના મોત

12 January, 2019 02:11 PM IST |

વડોદરા : કાર અને બાઇક અકસ્માતમાં બેના મોત

બાઇક અને જીપ અકસ્માતમાં 2ના મોત

બાઇક અને જીપ અકસ્માતમાં 2ના મોત


વડોદરામાં એક અકસ્માતે બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. સાવલી-પોઈચા માર્ગ પર કાર અને તૂફાન વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત વહેલી સવારે થયો હતો.

બાઈકસવાર બંને યુવકો સાવલીની મંજુસર ઔદ્યોગિક વસાહતમાં નોકરી માટે જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં આ ગમખ્વાર અકસ્માતમાં બંને યુવકોના મોત નીપજ્યા છે. બન્ને યુવકોના મૃત્યુને કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.



આ પણ વાંચો : અમદાવાદમાં BRTS સાથે કાર અને એક્ટિવાનો અકસ્માત, બેનાં મોત


અકસ્માતની જાણ થયા બાદ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો હાથમાં લીધો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2019 02:11 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK