Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 'ભાભીજી' જોડાયા કોંગ્રેસમાં, રાહુલની નેતાગીરી પર વ્યક્ત કર્યો વિશ્વાસ

'ભાભીજી' જોડાયા કોંગ્રેસમાં, રાહુલની નેતાગીરી પર વ્યક્ત કર્યો વિશ્વાસ

05 February, 2019 06:22 PM IST |

'ભાભીજી' જોડાયા કોંગ્રેસમાં, રાહુલની નેતાગીરી પર વ્યક્ત કર્યો વિશ્વાસ

ભાભીજી જોડાયા કોંગ્રેસમાં

ભાભીજી જોડાયા કોંગ્રેસમાં


લોકસભા 2019 ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ફિલ્મ અને ટીવી જગતના સિતારાઓ પણ રાજનૈતિક ઈનિંગ રમવા માટે બેકરાર જણાય રહ્યા છે. જે વચ્ચે જાણીતી અભિનેત્રી શિલ્પા શિંગેએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભરોસો દર્શાવતા કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

શિલ્પા શિંદેએ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમ અને ચરણ સિંહ સપરાની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું. શિલ્પા શિંદે ટીવી શો ભાભીજી ઘર પર હૈથી જાણીતા થયા હતા. તેમણે બિગ બોસની 11મી સિઝન પણ જીતી હતી.

કોંગ્રેસ જોઈન કર્યા બાદ શિલ્પાએ એક ઈંટરવ્યૂમાં કહ્યું કે, પાર્ટીએ જે રીતે સ્વાગત કર્યું તે મારા માટે ખુશીની વાત છે. હું ઈચ્છું છું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને. શિલ્પાએ પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં સામેલ થવાના નિર્ણયનું સ્વાગત કર્યું. સાથે તેણે એમ પણ કહ્યું કે જે નાત જાતની રાજનીતિ નહીં કરે.લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ સિતારાઓ રાજનૈતિક પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે. આ પહેલા કરીના કપૂર કોંગ્રેસમાં જોડાશે તેવી વાત હતી.જો કે કરીનાએ આ વાતને અફવા ગણાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2019 06:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK